બેરૂત પર હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ નેતેન્યાહૂ પર ભડક્યા, ઈઝરાયેલને આપી કડક ચેતવણી
Trump Angry Over Israeli Strike અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક શાંતિ કરારની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ત્યારે જ ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત (Beirut) પર ભયંકર હવાઈ હુમલો કરીને વૈશ્વિક તણાવ વધારી દીધો છે. ઈઝરાયેલના આ આક્રમક પગલાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અત્યંત ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે ઈઝરાયેલી નેતૃત્વને કડક શબ્દોમાં ચેતવણી આપતા…

