કોમી એકતાના સંદેશ સાથે યોજાઈ શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા, મુફતી રીઝવાન તારાપુરી રહ્યા ઉપસ્થિત
Panchsheel Credit Society સામાજિક સૌહાર્દ અને ભાઈચારાના અનોખા સંદેશ સાથે તાજેતરમાં એક પ્રેરણાદાયી આયોજન જોવા મળ્યું છે. શ્રી પંચશીલ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ [SHREE PANCSHEEL CREDIT & CONSUMER CO.OP.SOCIETY LTD.] ની વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક બેઠકનું મુખ્ય આકર્ષણ કોમી એકતા અને પરસ્પર સદભાવનાનું…

