પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને દિલ્હી હાઇકોર્ટે બંધ કરવાનો આપ્યો મોટો આદેશ!
Paytm Payments Bank Liquidation Order ફિનટેક જગત માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ને સત્તાવાર રીતે બંધ (Liquidation) કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અગાઉ જ આ બેંકનું બેંકિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, અને હવે હાઈકોર્ટનો આ આદેશ બેંકને કાયમી ધોરણે બંધ…

