મહેમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે મહોરમ પર્વ સંપન્ન: ઇમામ હુસૈનની યાદમાં નીકળ્યા તાજિયા

Mahemdavad Muharram : ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ વફાદાર સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવતો મહોરમ (આશૂરા) નો પર્વ અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. ઇસ્લામની રક્ષા કાજે કરબલાના મેદાનમાં વહોરેલી અદમ્ય શહાદતને યાદ કરીને સમગ્ર મુસ્લિમ બિરાદરો દ્વારા માતમનો આ પર્વ ભારે અકીદત…

Read More
Mahemdavad News

BREAKING NEWS: મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત? કસ્ટોડિયલ ડેથના ગંભીર આક્ષેપથી ખળભળાટ

Mahemdavad News ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં (Mahemdavad Police Station) કસ્ટોડિયલ ડેથનો અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે.મૃતકના પરિવારે પોલીસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા…

Read More

મહેમદાવાદ: સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

Sarvoday Society Mahemdavad: મહેમદાવાદમાં આવેલી ‘ધી સર્વોદય કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિમિટેડ’ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે. મંડળીએ તેના સભાસદોના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તાજેતરની બોર્ડ અને કોલેજની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ અને અરજીઓ મંગાવી છે. Sarvoday Society Mahemdavad : ધોરણ 10, 12…

Read More

મોંઘવારી સામે મીઠો કટાક્ષ: મહેમદાવાદમાં યુવા કોંગ્રેસે મેલોડી ચોકલેટ વહેંચી નોંધાવ્યો અનોખો વિરોધ

Melody Chocolate Protest મહેમદાવાદ [Mahemdavad]: પેટ્રોલ-ડીઝલ [Petrol Diesel] અને રાંધણ ગેસના [Cooking Gas] સતત વધી રહેલા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ખેતીની સિઝનમાં ડીઝલના ભાવ વધારા અને અછતને કારણે ખેડૂતોને [Farmers] ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ [Youth Congress] દ્વારા…

Read More
Mahemdavad Student Felicitation

મહેમદાવાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, MP દેવુસિંહ ચૌહાણ અને MLA અર્જુનસિંહ ચૌહાણની ખાસ હાજરી

Mahemdavad Student Felicitation : મહેમદાવાદ વિધાનસભા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬ ના “તેજસ્વી તારલાઓના સન્માન” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદના શ્રી રવિશંકર મહારાજ હોલ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા…

Read More
Muslim Samuh Lagna in Varsola

મહેમદાવાદના વરસોલામાં મુસ્લિમ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો,MLA અર્જુનસિંહ ચૌહાણે આપી ખાસ હાજરી

Muslim Samuh Lagna in Varsola : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા વરસોલા ગામના મુસ્લિમ સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સરાહનીય પહેલ કરવામાં આવી છે.  મુસ્લિમ બિરાદરો માટે ‘પ્રથમ મુસ્લિમ સમૂહ શાદી-2026’ (First Muslim Mass Marriage 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતાની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જે…

Read More