મહેમદાવાદમાં વર્ષો જૂનો વડલો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

Massive old banyan tree : મહેમદાવાદ (Mehmadabad) શહેરમાં શનિવારે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. શહેરની પોસ્ટ ઓફિસ અને પાણીની ટાંકી પાસે, ભાથીજી ફળિયા (Bhathiji Faliya) નજીક આવેલો વર્ષો જૂનો અને ઘટાદાર વડલો અચાનક જ જમીનદોસ્ત થઈ ગયો હતો. મેઇન રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી…

Read More

મહેમદાવાદમાં ‘આખરી સફર’ વાનનું કરાયું લોકાર્પણ

મહેમદાવાદ : સમાજમાં જ્યારે દુઃખનો સમય આવે ત્યારે સાથ આપવો એ જ સાચી માનવતા છે. આ ઉક્તિને સાર્થક કરતા મહેમદાવાદમાં સામાજિક સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોના સાથ-સહકાર અને લોકફાળાથી તૈયાર કરવામાં આવેલી નિઃશુલ્ક ‘આખરી સફર’ વાન (શબવાહિની) આજે લોકસેવા અર્થે ખુલ્લી મુકવામાં આવી છે. મહેમદાવાદ : ‘આખરી સફર’ વાન નિ:શુલ્ક…

Read More
mehmadabad Congress Defection

ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

mehmadabad Congress Defection : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા મહેમદાવાદમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે કોંગ્રેસનું સ્થાનિક સંગઠન સાવ નબળું પડી ગયું છે. mehmadabad Congress Defection : તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખે પકડ્યો કમળનો સાથ પ્રાપ્ત વિગતો અનુસાર, મહેમદાવાદ…

Read More
Mehmadabad Cow Muslim Humanity

મહેમદાવાદમાં કાળઝાળ ગરમીમાં તરફડતી ગાયનો મુસ્લિમ યુવાનોએ બચાવ્યો જીવ!

Mehmadabad Cow Muslim Humanity :મહેમદાવાદમાં હાલ ૪૧ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં, પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. આ આકરા તાપ વચ્ચે મહેમદાવાદમાંથી કોમી એકતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. હાલ મહેમદાવાદમાં ગાયોની હાલત કફોડી જોવા મળી…

Read More
મહેમદાવાદ ચોરી

મહેમદાવાદમાં તસ્કરોનો આતંક: નડિયાદી દરવાજા પાસે એકસાથે 10 દુકાનોના તાળા તૂટ્યા, PI ની બદલી થતા જ ચોરોને મળ્યું મોકળું મેદાન

મહેમદાવાદ ચોરી: મહેમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. શહેરમાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં એકસાથે 10 દુકાનોના તાળા તોડીને હાથફેરો કર્યો છે. આ મોટી ઘટનાને પગલે સમગ્ર મહેમદાવાદ પંથકમાં અને ખાસ કરીને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે….

Read More
Roza Rozi:

મહેમદાવાદ રોજા-રોજી ઉર્સમાં દુકાનના સ્ટોલની ફાળવણી મામલે વિવાદ, કમિટી પર ઉઘરાણાના ગંભીર આક્ષેપો

Roza Rozi : મહેમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક ઇમારત રોજા-રોજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સમાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો રોજા-રોજીની ઝિયારતે આવે છે, જે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, આ વર્ષે આ ભવ્ય ઉજવણી વચ્ચે એક મોટો…

Read More