અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા: મહેસાણાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ પર ફાયરિંગ, લૂંટની આશંકા

USA Gujarati Murder  અમેરિકામાં [USA] વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પર સતત થઈ રહેલા જીવલેણ હુમલા [Violent Attacks] અટકવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક અત્યંત કરુણ ઘટનામાં, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ [Jantral] ગામના વતની મેઘના પટેલની [Meghna Patel] અજાણ્યા હુમલાખોર દ્વારા ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. ફાયરિંગની…

Read More
Mehsana Road Accident

મહેસાણામાં લક્ઝરી બસ ડિવાઈડર કૂદી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ, 2 ના મોત અને 13 મુસાફરો

Mehsana Road Accident : મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 મુસાફરોને…

Read More
Mehsana Mid-day Meal Scam

મહેસાણા: બાળકોના કોળિયામાં પણ ભ્રષ્ટાચાર? વિજાપુરની 6 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટું કૌભાંડ ઝડપાયું

Mehsana Mid-day Meal Scam: ઉત્તર ગુજરાતના મહેસાણા [Mehsana] જિલ્લાના વિજાપુર તાલુકામાં બાળકોના પોષણ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં [Mid-day Meal Scheme] મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. વિજાપુર [Vijapur] તાલુકાની 6 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં [Government Primary Schools] બાળકોની હાજરીના આંકડામાં મોટા પાયે ચેડાં કરી સરકારી અનાજ અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો…

Read More
Premature hair greying

નાની ઉંમરમાં બાળકોના વાળ કેમ સફેદ થાય છે? નિષ્ણાતોએ જણાવ્યા ચોંકાવનારા કારણો અને સચોટ ઉપાયો

Premature hair greying: આજના સમયમાં બાળકો અને કિશોરોમાં અકાળે વાળ સફેદ થવાની સમસ્યા [Premature Greening of Hair] ઝડપથી વધી રહી છે. અગાઉ જે સમસ્યા વધતી ઉંમરની નિશાની ગણાતી હતી, તે હવે શાળાએ જતા બાળકોમાં પણ જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટ ડોક્ટર એરિકા બંસલ [Dr. Erika Bansal] ના જણાવ્યા અનુસાર, આ સમસ્યા પાછળ આનુવંશિકતા અને આધુનિક…

Read More
Mehsana Crime News

મહેસાણામાં ચૂંટણી પ્રચાર લોહિયાળ બન્યો: ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Mehsana Crime News: મહેસાણા [Mehsana] શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Local Body Election] ના મતદાનના ગણતરીના કલાકો પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4 માં ભાજપ [BJP] અને કોંગ્રેસ [Congress] ના સમર્થકો વચ્ચે થયેલી જૂથ અથડામણે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક હુમલામાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની [Miten Chaudhary] હત્યા કરવામાં…

Read More
Gujarat Local Body Election 2026

નીતિન પટેલનો જાદુ ચાલ્યો! મતદાન પહેલા જ ભાજપે કડીમાં મેળવી બહુમતી

Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં [Gujarat Local Body Election 2026] પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું [Nitin Patel] વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે. મતદાનના દિવસે હજુ વાર છે, ત્યાં જ નીતિન પટેલે મહેસાણા જિલ્લાની [Mehsana District] કડી નગરપાલિકામાં ભાજપને બે તૃતીયાંશ બહુમતી સાથે ભવ્ય વિજય અપાવી દીધો છે. કડી એ પૂર્વ…

Read More