India Nuclear Deployed

SIPRI રિપોર્ટનો મોટો ધડાકો: ભારતે પહેલીવાર 12 લાઈવ પરમાણુ વોરહેડ તૈનાત કર્યા

India Nuclear Deployed : વૈશ્વિક સ્તરે હથિયારો અને સૈન્ય શક્તિ પર નજર રાખતી દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (SIPRI) દ્વારા તેની વાર્ષિક ‘યરબુક 2026’ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતની પરમાણુ સજ્જતા અને સૈન્ય વ્યૂહરચનાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ઐતિહાસિક ખુલાસો કરવામાં આવ્યો છે. સિપ્રિના અહેવાલ મુજબ, ભારતે પોતાની…

Read More