ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદનપત્ર, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Gandhinagar Municipal Election ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં કોંગ્રેસના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે. નવા સચિવાલય ખાતે આવેલા બ્લોક નંબર 9ના છઠ્ઠા માળે પંચના અધિકારીઓ સાથે મુલાકાત યોજીને, મનપા ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. Gandhinagar Municipal…

