કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ? જાણો દેશના નવા આર્મી ચીફની શાનદાર સૈન્ય સફર
Lt Gen Dhiraj Seth : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી નવા વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (Lt Gen Dhiraj Seth) ની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આગામી ૩૦મી જૂન ૨૦૨૬ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારબાદ તે જ દિવસે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ દેશના નવા સૈન્ય…

