અમેરિકી સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગન’ માં ઈમરજન્સી: ઝેરી ગેસ કે એન્થ્રેક્સની શંકાએ અનેક ફ્લોર ખાલી કરાવાયા
Pentagon Locked Down : અમેરિકી રક્ષા મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગન’ (The Pentagon) માંથી એક અત્યંત ચોંકાવનારી અને વૈશ્વિક ચિંતા વધારનારી ઘટના સામે આવી છે. વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી આ ઇમારતની અંદર અચાનક જ ‘એર ક્વોલિટી’ (હવાની ગુણવત્તા) બગડવાની અને કોઈ જોખમી કેમિકલ કે જૈવિક પદાર્થ હોવાની ચેતવણી મળતા જ સનસનાટી મચી ગઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે…

