Election Commission Circular Controversy

ચૂંટણી પંચનો વિવાદાસ્પદ નિર્ણય: હવે ગુનેગારો પણ બની શકશે ઇલેક્શન એજન્ટ, નવા પરિપત્રથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ

Election Commission Circular Controversy: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Elections 2026] માટે મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગના [State Election Commission] એક નવા પરિપત્રએ વિવાદ છંછેડ્યો છે. આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ [Polling and Counting Agent] તરીકે ગુનાઈત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓની નિમણૂક કરવાની છૂટ આપી…

Read More