SPU Rang Charotar National Theatre Festival

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ત્રિ-દિવસીય રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘રંગ ચરોતર’નું ભવ્ય આયોજન: 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કલાકારો આપશે પ્રસ્તુતિ

SPU Rang Charotar National Theatre Festival : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વિશેષ ઉજવણી નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) દ્વારા ‘ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિએશન’ (AIAA), શિમલાના સહયોગથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘રંગ ચરોતર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૯ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ઇપ્કોવાલા ઓડિટોરિયમ, એપીસી સર્કલ પાસે, આણંદ ખાતે દેશના વિવિધ…

Read More