Barbeque World Sealed by AMC

અમદાવાદ: સી.જી. રોડની પ્રખ્યાત ‘બાર્બેક્યુ વર્લ્ડ’ રેસ્ટોરન્ટ સીલ, ભોજનમાંથી જીવાત નીકળતા AMC ની લાલ આંખ

Barbeque World Sealed by AMC: અમદાવાદના (Ahmedabad) પોશ વિસ્તાર ગણાતા સી.જી. રોડ (CG Road) પર આવેલી જાણીતી રેસ્ટોરન્ટ ‘બાર્બેક્યુ વર્લ્ડ’ (Barbeque World) વિવાદમાં સપડાઈ છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ (Sealed) કરી દીધી છે. પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત (Insects) નીકળતા…

Read More