રજનીકાંતની ‘જેલર 2’ માં હૃતિક રોશનની ધમાકેદાર એન્ટ્રી
Jailer 2 Hrithik Roshan : ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટો બ્લાસ્ટ થવા જઈ રહ્યો છે, જેની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સાઉથના થલાઈવા સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર’ ની સિક્વલ ‘જેલર 2’ (Jailer 2) ને લઈને એક સનસનીખેજ ખુલાસો થયો છે. બોલિવૂડના સુપરસ્ટાર હૃતિક રોશન (Hrithik Roshan) આ ફિલ્મમાં એક પાવરફુલ અને…

