Gujarat Municipal Corporation Road SOP

અમદાવાદ સહિત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી SOP જાહેર: રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડા મુક્ત બનાવવા કડક નિયમો

Gujarat Municipal Corporation Road SOP: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર કાયમી નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવી અને વિસ્તૃત એસઓપી (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા અનુસાર, હવેથી ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ફરજિયાતપણે તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે. રસ્તાના બાંધકામની ઉચ્ચ…

Read More