અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર આ દિવસે થશે! મોટો કરાયો દાવો
US Iran Peace Deal : મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં છેલ્લા ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા કટોકટીનો અંત લાવવા માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક સફળતા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ‘શાંતિ કરાર’ (Peace Deal) પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ…

