Ahmedabad CN Vidyalaya Teacher Suspended

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ: વાયરલ સીસીટીવી વીડિયોથી શિક્ષણ જગતમાં ચકચાર

Ahmedabad CN Vidyalaya Teacher Suspended: અમદાવાદ શહેરની જાણીતી શેઠ સી.એન. વિદ્યાલયમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક શિક્ષક દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં સરેઆમ 6 લાફા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વાલીઓ અને નાગરિકોમાં ભારે રોષ ફાટી…

Read More