ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: હુમલાખોરોનું અસલી નિશાન આમિર ખાન હતો
Tiger Shroff Firing Case Aamir Khan Target: ગત 18 ઓક્ટોબરના રોજ બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. આ કેસમાં પોલીસે અગાઉ અનેક ધરપકડો કરી છે અને તપાસ ચાલી રહી છે, ત્યારે હવે એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોનું અસલી અને મૂળ…

