વિનેશ ફોગાટને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલની વચગાળાની રાહત નકારી
વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના સિલેક્શન ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે. દિલ્હી હાઈકોર્ટે તેમને ટ્રાયલમાં ઉતરવા માટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવાર રાત્રે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ વિનેશની અરજી ફગાવી દીધી, જેમાં તેમણે વચગાળાની રાહતની માંગ કરી હતી. કોર્ટનો આદેશ અને માપદંડો કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું…

