ફિલિપાઈન્સમાં આવેલા 7.8 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 41 થી વધુ લોકોના કરુણ મોત
દક્ષિણ ફિલિપાઈન્સમાં આવેલા એક ભયાનક 7.8 ની તીવ્રતાના મહાભૂકંપે દેશને હચમચાવી દીધો છે. ભૂકંપના આ પ્રચંડ આંચકાઓ બાદ સુનામીના ઊંચા મોજાંઓ ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે તબાહી મચી છે.ફિલિપાઈન્સમાં આવેલા 7.8 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 41 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. Philippines Earthquake આ વિનાશક…

