ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ તરીકે મુફ્તી મૌલાના રીઝવાન તારાપુરી બિનહરીફ ચૂંટાયા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ  -ગુજરાત મીલ્લી કાઉન્સીલના પ્રમુખ તરીકે મૌલાના મુફતી રીઝવાન તારાપુરીની સર્વસંમતિથી અને બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે આ તેમની સતત બીજી ટર્મ છે. તેમના સક્ષમ નેતૃત્વ અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવી કાઉન્સિલના તમામ સભ્યોએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે રાજ્ય સ્તરે સંગઠનાત્મક માળખું સુદ્રઢ કરવા…

Read More