વડોદરામાં શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિત્તે સાડી અને રાશન કીટનું કરાયું વિતરણ

વડોદરા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારો, વિધવા બહેનો, દિવ્યાંગજનો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સાડી તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિફા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યની પ્રશંસા…

Read More