gujarat samay

વાહનચાલકો ALERT! ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું કરાશે અમલીકરણ

 ઈ-ડિટેક્શન – ગુજરાતના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ, ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોનાં પીયુસી, વીમો, ફિટનેસ અને…

Read More

ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

જંતર-મંતર પર વકફ મામલે મહમૂદ મદનીની ગર્જના, બલિદાન આપવા માટે તૈયાર રહવું પડશે!

વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ સોમવારે જંતર મંતર પર એક મોટો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મુસ્લિમ સંગઠનોના વડાઓ અને સાંસદો અને રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ એક મોટું નિવેદન આપ્યું છે.મહમૂદ મદનીએ…

Read More
Palak Mata Pita Yojana

Palak Mata Pita Yojana: ગુજરાત સરકારની ખાસ યોજના: પાયલ જેવી દીકરીઓ માટે બની આશીર્વાદ, જાણો કોણ મેળવી શકે લાભ

Palak Mata Pita Yojana: ગુજરાત સરકાર દ્વારા અનાથ, નિરાધાર અને ત્યજી દેવાયેલા બાળકોના ભવિષ્ય માટે એક ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેને ફોસ્ટર પેરેન્ટ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના તે બાળકો માટે જીવનમાં નવી આશા બની રહી છે, જેઓ માતા-પિતાના પ્રેમ અને સહારાથી વંચિત છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની પાયલ માટે આ…

Read More
Vav MLA Swaroopji Thakor

Vav MLA Swaroopji Thakor: વિધાનસભામાં કલાકારોના આમંત્રણ પર વિવાદ: સરકાર કોઈપણ ભેદભાવ રાખતી ન હોવાનું ભાજપ ધારાસભ્યનો દાવો

Vav MLA Swaroopji Thakor: ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બોલાવાયેલા કલાકારોમાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મામલે વિવાદ ઉઠ્યો છે. આ મુદ્દે બનાસકાંઠાની સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, હવે વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગેનીબેનના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે સરકાર કોઈપણ સાથે ભેદભાવ રાખતી નથી. વિવાદની શરૂઆત અને…

Read More
Teaching Assistant Document Verification

Teaching Assistant Document Verification : ગુજરાતમાં શિક્ષણ સહાયકની મોટી ભરતીની જાહેરાત: જાણો તાજેતરની અપડેટ

Teaching Assistant Document Verification : ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે આ યાદી બહાર પાડવામાં આવી છે. આ પછી, માધ્યમિક શાળાઓ માટે પણ યાદી જાહેર કરવામાં આવશે. રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ જાહેર ગુજરાત શિક્ષણ…

Read More
Right to Education 

Right to Education  : ગુજરાતમાં મોટી જાહેરાત: હવે 6 લાખ સુધીની આવક ધરાવતાં પરિવારના બાળકો માટે મફત શિક્ષણ!

Right to Education  : ગુજરાત સરકારએ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શિક્ષણ માટે મોટી જાહેરાત કરી છે. હવે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની મર્યાદા હતી, જે હવે 6 લાખ રૂપિયા સુધી વધારી દેવાઈ છે. 15 એપ્રિલ…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા UCC મામલે 18 માર્ચે કેસરા ગામે ભવ્ય મિટિંગનું કરાયું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.UCC મામલે ગુજરાતના જાગૃત નાગરિકો , ઉલેમા અને સમાજિક કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક મુસ્લિમો યુનિફોર્મ સિટીઝનશિપ કોડ મામલે ચિંતાતુર છે. આ મામલે…

Read More

મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાનું ખાતમુર્હત કરાયું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ પ્રાથમિક શાળા માટે  કરોડોના ખર્ચે 7 ઓરડાનું ખાતમુર્હત આજરોજ શનિવારે તા. 15 માર્ચે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર વિકાસના નેજા હેઠળ કામગીરી રહી છે. અને સમાજ શિક્ષિત થાય માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. નોંધનીય છે કે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાના ખાતમુર્હત…

Read More
WPL 2025

WPL 2025: દિલ્હી કેપિટલ્સ ટાઇટલ જીતવા માટે રમશે, મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટકરાશે, તમે તેને ક્યાં લાઇવ જોઈ શકો છો?

WPL 2025:  નેટ સાયવર બ્રન્ટ અને હેલી મેથ્યુઝના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સ શનિવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં દિલ્હી કેપિટલ્સ સામે ફેવરિટ તરીકે શરૂઆત કરશે, જે તેમના ટાઇટલ દુષ્કાળનો અંત લાવવા માંગે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલી મેગ લેનિંગ મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટનોમાંની એક છે. તે અને તેની ટીમ પ્રથમ WPL ટાઇટલ…

Read More