NCRB Animal Cruelty Report 2024

દેશમાં પ્રથમવાર અબોલ જીવો પર થતી ક્રૂરતાનો ખુલ્યો પટારો: NCRB રિપોર્ટમાં પ્રાણીઓ વિરુદ્ધના ગુનાઓના ચોંકાવનારા આંકડા

NCRB Animal Cruelty Report 2024: ભારતમાં પ્રથમવાર અબોલ જીવો પ્રત્યે દાખવવામાં આવતી નિર્દયતાના આંકડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો [National Crime Records Bureau – NCRB] એ તેના તાજેતરના ‘ક્રાઈમ ઇન ઇન્ડિયા 2024’ રિપોર્ટમાં પ્રાણીઓ સાથેની ક્રૂરતા સાથે જોડાયેલા કેસોને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. આ ડેટા ‘પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ…

Read More
NCRB Farmer Suicide Report 2024

દેશમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં નજીવો ઘટાડો: NCRB ના 2024 ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

NCRB Farmer Suicide Report 2024: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો [National Crime Records Bureau – NCRB] દ્વારા વર્ષ 2024 માટે ભારતમાં ગુનાખોરી અને આત્મહત્યાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ખેતી ક્ષેત્ર [Agriculture Sector] સાથે જોડાયેલા લોકોની આત્મહત્યાની સ્થિતિ પર મહત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. આંકડાઓ મુજબ, વર્ષ 2024 માં દેશભરમાં કુલ 10,546 લોકોએ…

Read More
Tamil Nadu Political Crisis

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: અભિનેતા વિજયની પાર્ટી TVKની સામૂહિક રાજીનામાની ચીમકી, DMK-AIADMK વચ્ચે ખેલાશે નવો ખેલ? [

Tamil Nadu Political Crisis: દક્ષિણ ભારતના રાજકારણમાં હાલમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર વિજયની [Thalapathy Vijay] નવગઠિત પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ [Tamizhaga Vettri Kazhagam – TVK] એ રાજ્યના રાજકીય માંધાતાઓ DMK અને AIADMK ને સીધી ચેતવણી આપી છે. TVK એ સ્પષ્ટ કર્યું છે કે જો DMK અને AIADMK સત્તા માટે ગઠબંધન કરશે, તો…

Read More
Nida Khan Arrested

નાસિક TCS ધર્માંતરણ અને ઉત્પીડન કેસ: 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી નિદા ખાન આખરે ઝડપાઈ

Nida Khan Arrested : મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ના BPO યુનિટમાં કામ કરતી હિન્દુ યુવતીઓના કથિત શારીરિક શોષણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણ (કથિત કોર્પોરેટ જિહાદ) કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગંભીર કેસની મુખ્ય આરોપી અને છેલ્લા 25 થી વધુ દિવસોથી પોલીસને થાપ આપી રહેલી નિદા ખાનની (Nida Khan) આખરે ધરપકડ કરવામાં…

Read More
Bengal Assembly Dissolved

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ભંગ: રાજ્યપાલે મમતા બેનર્જીની કેબિનેટને કરી બરતરફ

Bengal Assembly Dissolved : પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ચાલી રહેલા હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની પ્રચંડ જીત અને કારમી હાર છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) રાજીનામું આપવાના સ્પષ્ટ ઇનકાર વચ્ચે, રાજ્યપાલ આર.એન. રવિએ (Governor RN Ravi) એક મોટો અને ઐતિહાસિક બંધારણીય નિર્ણય…

Read More
GalaxEye Mission Drishti

બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈનું ‘મિશન દ્રષ્ટિ’ સફળતાપૂર્વક લોન્ચ

GalaxEye Mission Drishti: ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની વધતી તાકાતનો અહેસાસ આજે સમગ્ર વિશ્વને થયો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈ (GalaxEye) એ ઈતિહાસ રચતા દુનિયાનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ (World’s first Opto SAR Satellite) સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] પણ સોશિયલ મીડિયા પર કંપનીને અભિનંદન પાઠવ્યા છે….

Read More
Priyanka Chaturvedi

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો ભયાનક દોર: શુભેન્દુ અધિકારીના પીએની હત્યાથી રાજકારણ ગરમાયું, પ્રિયંકા ચતુર્વેદીએ વ્યક્ત કરી સંવેદના

Priyanka Chaturvedi: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી [West Bengal Assembly Election] ના પરિણામો બાદ રાજ્યમાં હિંસાનો માહોલ ફેલાયો છે. ભાજપ [BJP] નેતા અને વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના [Suvendu Adhikari] અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની [Chandranath Rath] ઘાતકી હત્યાના સમાચારથી રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ…

Read More
Tamil Nadu Resort Politics

વિજયની ‘સરકાર’ અને રિસોર્ટમાં ધારાસભ્યો! તમિલનાડુમાં સત્તાનો હાઈવોલ્ટેજ ડ્રામા

Tamil Nadu Resort Politics: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી [Tamil Nadu Assembly Election] ના પરિણામો બાદ સત્તાના સમીકરણોમાં જબરદસ્ત ગરમાવો આવ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્ટ્રી કઝગમ) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ તે જાદુઈ આંકડાથી હજુ પણ છેટી છે. આ દરમિયાન AIADMK ના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલાતા રાજ્યમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ [Resort…

Read More
Congress DMK Alliance Breakup

તમિલનાડુમાં કોંગ્રેસ-DMK ગઠબંધન તૂટતા ભાજપ આક્રમક: શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો ‘ભાઈ’ વાળો વીડિયો શેર કરી સાધ્યું નિશાન

Congress DMK Alliance Breakup: દક્ષિણ ભારતના રાજકારણમાં વર્ષો જૂના સાથી પક્ષો કોંગ્રેસ [Congress] અને DMK વચ્ચેના છેડા ફાટ્યા બાદ હવે રાજકીય નિવેદનબાજીએ જોર પકડ્યું છે. તમિલનાડુમાં [Tamil Nadu] આ બંને પક્ષોનું ગઠબંધન તૂટતા જ ભારતીય જનતા પાર્ટી [BJP] એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી [Rahul Gandhi] પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા…

Read More
DMK and AIADMK Alliance :

તમિલનાડુમાં સત્તા માટે હાઇવોલ્ટેજ ડ્રામા: વિજયને રોકવા કટ્ટર વિરોધી DMK-AIADMK હાથ મિલાવશે?

DMK and AIADMK Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Assembly Election 2026) પરિણામો જાહેર થયા બાદ સત્તાની સાઠમારી ચરમસીમાએ પહોંચી છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી એક્ટર વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) સરકાર બનાવવાના દાવા કરી રહી છે. પરંતુ હવે રાજ્યના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયને (Actor Vijay) સત્તાથી દૂર…

Read More