Yash Dayal

ક્રિકેટર Yash Dayal પર ધરપકડની લટકતી તલવાર, હાઇકોર્ટે બળાત્કાર કેસમાં અરજી કરી ખારિજ!

Yash Dayal રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે હાલ માટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ…

Read More
Arjun Tendulkars engagement

Arjun Tendulkars engagement: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ

મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkars engagement મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. જોકે, બંને પરિવારોએ હજુ સુધી સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. Arjun Tendulkars engagementt  સાનિયા ચંડોક કોણ છે…

Read More

જાડેજા અને સુંદરની શાનદાર સદીથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો, ઇંગ્લેન્ડનું જીતનું સ્વપનું રોળાયું!

માન્ચેસ્ટર માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં વિશાળ સ્કોર (669 રન) બનાવ્યા અને ભારતને 311 રનની મોટી લીડ આપ્યા બાદ, શુભમનની સેના ઇનિંગ ગુમાવવાના ભયમાં હતી. જોકે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. શુભમન ગિલ (103 રન), રવિન્દ્ર…

Read More

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ઋષભ પંત બહાર: પગમાં ફ્રેકચર થતાં 6 અઠવાડિયા સુધી નહીં રમી શકે

Rishabh pant ruled out: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટી સીરિઝમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતના વાઇસ કેપ્ટન ઋષભ પંતને પગમાં ઇજા થતા હવે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. . માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી. સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને હવે તે માન્ચેસ્ટરમાં વધુ રમી શકશે…

Read More

વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ જીતીને વેસ્ટ ઇન્ડિઝને કર્યું વ્હાઇટવોશ

વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ:  કિંગ્સ્ટન ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 1955માં ન્યૂઝીલેન્ડ 26 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ આ 70 વર્ષમાં સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 176 રનથી જીતી હતી. આ સાથે, કાંગારૂ ટીમે…

Read More

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

IND Vs ENG લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે, ઈંગ્લેન્ડની ટીમ…

Read More

અમાન્ડા અનિસિમોવાએ આર્યના સબાલેન્કાને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

અમાન્ડા અનિસિમોવા   ગુરુવારે અહીં વિમ્બલ્ડનમાં ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કાને 6-4, 4-6, 6-4 થી હરાવીને તેરમી ક્રમાંકિત અમાન્ડા અનિસિમોવાએ કારકિર્દીમાં પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો. અનિસિમોવાએ એક વર્ષ પહેલા બર્નઆઉટને કારણે ટેનિસમાંથી વિરામ લીધો હતો. ન્યુ જર્સીમાં જન્મેલી અને ફ્લોરિડામાં ઉછરેલી અનિસિમોવા 17 વર્ષની ઉંમરે 2019 ફ્રેન્ચ ઓપનમાં સેમિફાઇનલમાં હારી ગઈ હતી. મે 2023…

Read More

મોહમ્મદ શમીને હાઈકોર્ટનો મોટો ઝટકો, પત્ની હસીન જહાંને ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા

મોહમ્મદ શમી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની રમતની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમીએ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2015માં તેમની પુત્રી આયરાના જન્મ થયો હતો. પરંતુ 2018માં હસીને શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા…

Read More

ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું

India vs england  -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….

Read More

શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી,રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં નવા ભારતીય કેપ્ટન ગિલે આશ્ચર્યજનક સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ…

Read More