ASIA CUP SEMIFINAL

એશિયા કપની સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ભારતની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

ASIA CUP SEMIFINAL   મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ જોરદાર એન્ટ્રી કરી છે. ભારતે શુક્રવારે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે દાંબુલાના મેદાન પર 81 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 11 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓપનર સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં અણનમ 55 રન…

Read More

ICC ટેસ્ટ રેન્કિંગમાં આ ખેલાડી ટોપ પર, ઇંગ્લેન્ડના હેરી બ્રુકે લગાવી મોટી છલાંગ, ત્રીજા સ્થાન પર પહોંચ્યો

ICC ટેસ્ટ રેન્કિંગ :   ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ચોક્કસપણે થયું કે ઈંગ્લેન્ડના હેરી…

Read More
Olympic Order

અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક માં તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ ‘ઓલિમ્પિક ઓર્ડર’ ( Olympic Order)  એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.અભિનવ બિન્દ્રાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે…..

Read More

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય

મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે શુક્રવારે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને દામ્બુલાના મેદાન પર 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ફિફ્ટી ચૂકી ગયા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે…

Read More

હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More
હાર્દિક પંડ્યા

નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈએ શા માટે છૂટાછેડાની જાહેરાત કરી? જાણો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગુરુવારે છૂટાછેડાની તમામ અફવાઓને સાચી સાબિત કરી. ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું છે કે તેઓ ‘સંમતિ’થી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. પરંતુ આ ખાસ દિવસે આ દંપતીએ દુનિયા સમક્ષ રજૂ કરેલા સંબંધો તૂટવાના સમાચારે ‘પંડ્યા પરિવાર’ના મોટા પુત્રના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. હાર્દિક…

Read More