Headlines
Kesari Singh Solanki Join Congress

ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું: માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

Kesari Singh Solanki Join Congress: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ [Gujarat Local Body Elections] પૂર્વે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીએ [Kesari Singh Solanki] કેસરીયો ત્યાગીને પંજો પકડ્યો છે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની [Amit Chavda] હાજરીમાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં [Congress] સામેલ થયા…

Read More
Vadodara Ring Road Project

વડોદરા રિંગ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સંપન્ન: ₹1,500 કરોડના મેગા પ્રોજેક્ટથી ટ્રાફિક સમસ્યાનો આવશે અંત

Vadodara Ring Road Project: સંસ્કારી નગરી વડોદરાના [Vadodara] નાગરિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં રિંગ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવાનો અને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં [Regional Connectivity] વધારો કરવાનો છે. આશરે ₹1,500 કરોડના કુલ ખર્ચે આકાર પામનાર આ પ્રોજેક્ટ…

Read More
Jignesh Dada Controversy News

પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા વિવાદોના વમળમાં: કરોડોના નાણાકીય વ્યવહાર અને બિલ્ડર સાથેના ઘરોબાના આક્ષેપોથી ખળભળાટ

Jignesh Dada Controversy News: ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા [Jignesh Dada] હાલ ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. અમદાવાદના સાયન્સ સિટી [Science City] વિસ્તારમાં જીગ્નેશ દાદા અને જમીન કૌભાંડમાં પકડાયેલા બિલ્ડર મિતેષ પટેલ [Mitesh Patel] વચ્ચેના સંબંધોને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તાજેતરમાં જ મિતેષ પટેલ અને તેના પરિવારની જમીન કૌભાંડમાં [Land Scam] ધરપકડ થઈ…

Read More
AIMIM Ahmedabad Candidate List

AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ…

Read More
Marriage Certificate New Rules

ગુજરાતમાં પ્રેમલગ્ન કરવા હવે નહીં રહે આસાન! મેરેજ સર્ટિફિકેટમાં સરકાર કરવા જઈ રહી છે આ 2 ફેરફાર

Marriage Certificate New Rules ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને બોગસ સર્ટિફિકેટના કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકાર હવે કડક એક્શનના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયા બાદ, હવે સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ’ માં વધુ મોટા અને મહત્વના સુધારા કરવા જઈ રહી છે. Marriage Certificate New Rules મેરેજ…

Read More
Kesarisinh Solanki: 

ચૂંટણી ટાણે જ ભાજપને સૌથી મોટો ફટકો! માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

Kesarisinh Solanki:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. માતર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મોટા ક્ષત્રિય નેતા કેસરીસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ પોતાના અનેક સમર્થકો સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની વિશેષ…

Read More
Santej PI Congress Allegation

સાંતેજના PI ભાજપના ‘એજન્ટ’ બની ગયા છે? કોંગ્રેસના ગંભીર આક્ષેપથી ચૂંટણી પહેલા ખળભળાટ!

Santej PI Congress Allegation : સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ગાંધીનગર જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાંતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) મુછાળ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવતા ગાંધીનગર રેન્જ આઈ.જી. (IG) ને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે સાંતેજ પી.આઈ. પોલીસ અધિકારી તરીકે નહીં,…

Read More

CSKના બોલરો સામે કોલકાતાના બેટ્સમેનોએ ઘૂંટણિયે! ચેન્નઈ સુપર કિંગ્સનો 32 રને ભવ્ય વિજય

CSK vs KKR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો વિજય રથ પુરપાટ ઝડપે દોડી રહ્યો છે. મંગળવારે રાત્રે ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 32 રનથી કારમી હાર આપી છે. આ ચેન્નઈની સિઝનમાં સળંગ બીજી મોટી જીત છે, જ્યારે કોલકાતાની ટીમ હજુ પણ…

Read More
Income Tax ITR Guidelines

ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મમાં મોટા ફેરફારો: AY 2026-27 માટે નવા નિયમો જાહેર, જાણો તમારા ITR પર શું થશે અસર

Income Tax ITR Guidelines: નાણાકીય વર્ષ [Financial Year] 2025-26 ની કમાણી માટે એસેસમેન્ટ યર [Assessment Year] 2026-27 ના નવા ઇન્કમ ટેક્સ ફોર્મ [ITR Forms] જાહેર કરવામાં આવ્યા છે. 31 જુલાઈ 2026 સુધી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓ માટે આ ફેરફારો સમજવા અત્યંત જરૂરી છે. આ વખતે આવકવેરા વિભાગે ITR-1 થી લઈને ITR-7 સુધીના તમામ ફોર્મમાં વહીવટી…

Read More
Blood In Urine Causes

પેશાબમાં લોહી આવવાની સમસ્યાને નજરઅંદાજ કરવી પડી શકે છે ભારે: જાણો હેમેટ્યુરિયાના કારણો અને બચાવના ઉપાયો

Blood In Urine Causes: પેશાબમાં લોહી આવવું એ પોતે કોઈ રોગ નથી, પરંતુ તે શરીરમાં રહેલી કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને હેમેટ્યુરિયા [Hematuria] કહેવામાં આવે છે. આ સમસ્યા પુરુષો અને મહિલાઓ બંનેમાં જોવા મળે છે, પરંતુ બંનેમાં તેના કારણો ભિન્ન હોઈ શકે છે. ઘણીવાર પેશાબનો રંગ બદલાતા આ સમસ્યા…

Read More