વડોદરા માંજલપુર પેટાચૂંટણી: ભાજપમાં ટિકિટ માટે હોડ, 104 દાવેદારો મેદાનમાં!
Manjalpur By-Election : માંજલપુરના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, આ બેઠક માટે તા. ૦૬ જુલાઈ ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ મતદાન થશે અને ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે….

