અમદાવાદ AMC ચૂંટણી માટે ભાજપે તમામ 48 વોર્ડ માટે ઉમેદવારો કર્યા જાહેર,અનેક દિગ્ગજોના કપાયા પત્તા!
AMC Election Candidates list : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણીના રણશિંગા વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની સૌથી મોટી અને અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે. ભાજપે અમદાવાદના તમામ 48 વોર્ડ માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે, જેમાં અનેક નવા…

