
અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…