Matrimonial Fraud Karim Sipai

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ‘આદિત્ય પટેલ’ બની મહિલાઓને ફસાવનાર કરીમ સિપાઈને ઝડપ્યો

Matrimonial Fraud Karim Sipai મેટ્રિમોનિયલ સાઇટ્સ પર લગ્નની લાલચ આપીને નિર્દોષ મહિલાઓને પોતાની જાળમાં ફસાવતા એક શાતિર ઠગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મૂળ મહેસાણાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો પરિણીત ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઈલ બનાવીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કડક કાર્યવાહી કરીને…

Read More