કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા
Rahul Gandhi Defamation Case Acquittal: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની સુલતાનપુર અદાલત તરફથી મોટી રાહત મળી છે. અદાલતે તેમને વર્ષો જૂના માનહાનિના એક કેસમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દીધા છે. વિશેષ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની અદાલતે આ ચુકાદો સંભળાવ્યો છે. ચુકાદાની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી પોતે કોર્ટમાં હાજર રહ્યા…

