મહેમદાવાદમાં ખનીજ માફિયાઓનો આતંક: વાત્રક નદીના તટ પરથી રેતીની ગેરકાયદે ચોરી
મહેમદાવાદ રેતી ચોરી – મહેમદાવાદ શહેર અને તાલુકો હાલમાં ગેરકાયદેસર રેતી ચોરી માટેનું મોટું સેન્ટર બની ગયું છે. વાત્રક નદીના પટમાંથી ખનીજ માફિયાઓ સરકારના તમામ નિયમોને નેવે મૂકીને બિન્દાસપણે ખુલ્લેઆમ ખનન અને રેતી ચોરી કરી રહ્યા છે. સરકારી અધિકારીઓના અંગત સ્વાર્થના કારણે આ ગેરકાયદેસર કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. મહેમદાવાદ રેતી ચોરી: સેવાદળ રોડ પર…

