અમદાવાદમાં ઇસ્માઈલી સમુદાયનો RunX 2026 કાર્યક્રમ સંપન્ન,1300થી વધુ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા

Ismaili Community RunX 2026 : સમુદાયિક એકતા, સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ રજૂ કરતાં અમદાવાદભરના ૧,૩૦૦થી વધુ ઇસ્માઈલી સમુદાયના સભ્યોએ ૧૪ જૂન ૨૦૨૬ના રોજ યોજાયેલા RunX ૨૦૨૬ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ભવ્ય આયોજનમાં બાળકો, યુવાનો, વયસ્કો અને વરિષ્ઠ નાગરિકોએ સાથે મળીને ૩ કિલોમીટરની વોકરન પૂર્ણ કરી હતી, જે…

Read More