Kane Williamson Retirement

ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

Kane Williamson Retirement : વિશ્વ ક્રિકેટના સૌથી ક્લાસિક અને ભદ્ર પુરુષ ગણાતા ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. નવભારત ટાઈમ્સ અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલો અનુસાર, વિલિયમસને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને પોતાના આ આખરી નિર્ણય અંગે સત્તાવાર જાણ…

Read More