વરસોલા ગામે ભવ્ય કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ 2026 યોજાયો,મંત્રી સંજયસિંહ મહિડા અને MLA અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા!

Varsola Shala Praveshotsav : ખેડા જિલ્લાના (Kheda District) મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની (Varsola Village) પ્રાથમિક શાળા ખાતે શિક્ષણનો મહાઉત્સવ ઉજવાયો છે. અહીં “કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ – 2026” (School Enrollment Drive 2026) અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. Varsola Shala Praveshotsav : કન્યા…

Read More
Mehsana Mid-day Meal Scam

મહેસાણા: બાળકોના કોળિયામાં પણ ભ્રષ્ટાચાર? વિજાપુરની 6 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટું કૌભાંડ ઝડપાયું

Mehsana Mid-day Meal Scam: ઉત્તર ગુજરાતના મહેસાણા [Mehsana] જિલ્લાના વિજાપુર તાલુકામાં બાળકોના પોષણ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં [Mid-day Meal Scheme] મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. વિજાપુર [Vijapur] તાલુકાની 6 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં [Government Primary Schools] બાળકોની હાજરીના આંકડામાં મોટા પાયે ચેડાં કરી સરકારી અનાજ અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો…

Read More
School Enrollment Drive Gujarat

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: બાળક શાળાએ નહીં આવે તો હવે શિક્ષક જશે ઘરે, ‘ડ્રોપ આઉટ’ ઘટાડવા ગુજરાત સરકાર એક્શન મોડમાં

School Enrollment Drive Gujarat: ગુજરાત સરકાર આગામી ‘શાળા પ્રવેશોત્સવ’ [Shala Praveshotsav] ને સફળ બનાવવા માટે અત્યારે સંપૂર્ણ એક્શન મોડમાં છે. શિક્ષણ વિભાગ [Education Department] દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ને કડક આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશોનો મુખ્ય હેતુ શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા એટલે કે ‘ડ્રોપ આઉટ’…

Read More
CM Bhupendra Patel

CM Bhupendra Patel ના હસ્તે 30 શિક્ષકોનું કરાયું સન્માન

CM Bhupendra Patel એ  શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની…

Read More