Dhruv Rathee Detained

ધ્રુવ રાઠીની અટકાયત: CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી

Dhruv Rathee Detained  સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. Dhruv Rathee Detained  ઘરમાં ઘૂસીને…

Read More
INDIA Alliance Memorandum to President

મત ચોરી અને SIR વિવાદ: INDIA ગઠબંધને રાષ્ટ્રપતિ મુર્મુને આવેદનપત્ર સોંપ્યું: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી

INDIA Alliance Memorandum to President દેશની ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ, EVM માં છેડછાડ અને મત ચોરીના ગંભીર આક્ષેપોને લઈને વિપક્ષી INDIA ગઠબંધનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “અમને સાંભળવામાં…

Read More
Gyanesh Kumar Chhattisgarh Visit

SIR વિવાદ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારનો છત્તીસગઢ પ્રવાસ અચાનક રદ

Gyanesh Kumar Chhattisgarh Visit મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર હાલ વિપક્ષના આકરા પ્રહારોનો સામનો કરી રહ્યા છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે તેમણે પોતાનો બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ અચાનક રદ કર્યો છે. તેઓ બે દિવસ માટે છત્તીસગઢની મુલાકાતે જવાના હતા. આ મુલાકાત માટે રાજ્ય સરકારે તેમને રાજ્ય મહેમાનનો દરજ્જો પણ આપ્યો હતો. જોકે, અચાનક ઉદ્ભવેલા…

Read More
CEC Gyanesh Kumar Vigilance Probe

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધી: કેરળ સરકારે 2006ના ભ્રષ્ટાચાર અને આપઘાત કેસમાં આપ્યા વિજિલન્સ તપાસના આદેશ

CEC Gyanesh Kumar Vigilance Probe  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા જ્ઞાનેશકુમાર સામે હવે કેરળ સરકારે એક અત્યંત કડક પગલું ભર્યું છે. કેરળ સરકારે 2006ના એક જૂના ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં તેમની વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપી દીધા છે. આ…

Read More
Bihar Election First Phase:

બિહાર વિધાનસભામાં બમ્પર મતદાન, ઐતિહાસિક 64.66 ટકા વોટિંગ!

Bihar Election First Phase: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં રાજ્યના મતદારોએ લોકતંત્રના પર્વને અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવ્યો છે. આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું, જેમાં ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે આ આંકડાને ‘રેકોર્ડબ્રેક વોટિંગ’ ગણાવ્યું છે. ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More
EC press conference:

EC press conference: રાહુલ ગાંધી 7 દિવસમાં એફિડેવિટ આપે નહીંતર દેશની માફી માંગે,ECએ કર્યા આકરા પ્રહાર

EC press conference: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને મતદાર યાદી અંગે તેમણે જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પુરાવા હોય તો તેમણે 7…

Read More