દિલ્હીમાં રાજકીય ઘમાસાણ: ‘india’ ગઠબંધનનો સંસદથી ચૂંટણી પંચ સુધી વિરોધ માર્ચ, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ
INDIA Bloc Election Commission Protest રાજધાની દિલ્હીમાં મંગળવારે રાજકીય માહોલ એકાએક ગરમાયો છે. ‘ભારત’ (INDIA) ગઠબંધનના તમામ પક્ષો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તમામ વિપક્ષી નેતાઓ સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના મુખ્યાલય તરફ કૂચ કરી રહ્યા છે. ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે વિરોધ દર્શાવવા આ વિરાટ કૂચનું આયોજન કરાયું છે. INDIA Bloc Election…

