મહેમદાવાદ સરકારી હોસ્પિટલ માત્ર ‘શોભાના ગાંઠિયા સમાન! સાધનોનો અભાવ કે ડોક્ટરોની આળસ? વીડિયોએ તંત્રની પોલ ખોલી
Mehmedabad Hospital Viral Reel : રાજ્ય સરકાર સામાન્ય જનતાને શ્રેષ્ઠ અને મફત આરોગ્ય સેવાઓ આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને યોજનાઓ પાછળ ખર્ચે છે. પરંતુ ખેડા જિલ્લાની મહેમદાવાદ સરકારી હોસ્પિટલ (CHC) માં આ આખી વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મસમોટી હોસ્પિટલની…

