Mahemdavad News

BREAKING NEWS: મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત? કસ્ટોડિયલ ડેથના ગંભીર આક્ષેપથી ખળભળાટ

Mahemdavad News ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં (Mahemdavad Police Station) કસ્ટોડિયલ ડેથનો અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે.મૃતકના પરિવારે પોલીસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા…

Read More
Mehmadabad Foreign Liquor Raid:

મહેમદાવાદમાં Election પહેલા દારૂની રેલમછેલ! ચૂંટણી જીતવા વિદેશી દારૂ મંગાવ્યો,3 ઝડપાયા

Mehmadabad Foreign Liquor Raid : આગામી Election (ચૂંટણી) પહેલા મહેમદાવાદ પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસની એક સચોટ Raid (રેડ) માં મસમોટો ખુલાસો થયો છે. મતદારોને રિઝવવા માટે મંગાવવામાં આવેલા Foreign Liquor (વિદેશી દારૂ) ના જથ્થા સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ દારૂ શત્રુંડા બેઠકના Congress Candidate (કોંગ્રેસ ઉમેદવાર) અંકિત પટેલે મંગાવ્યો હોવાનો…

Read More
ACB

ખેડાના LIB શાખાના ASIને પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના પોલીસકર્મીઓએ ગુરુવારે ખેડામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને પાસપોર્ટ મંજૂરી માટે રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ASI ભરતગીરી ગોસ્વામી 1996માં પોલીસ ફોર્સમાં જોડાયો હતો અને છેલ્લા 20 વર્ષથી લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (LIB)માં ફરજ બજાવે છે. ગોસ્વામીએ રૂ. 5 લાખની લાંચની માંગણી કર્યા બાદ આ કેસમાં…

Read More
REAL HERO

અમદાવાદ રોટરી કલબે જિંદગી બચાવનાર ASI આસીફ શેખને એનાયત કર્યો REAL HEROનો એવોર્ડ

REAL HERO :  રોટરી ક્લબ ઓફ અમદાવાદ કે જે સમાજના સામન્ય વર્ગ ના લોકોને મદદરૂપ બનવાના આશયથી અવિરત સેવાકિય કાર્ય કરે છે. સમાજમાં સેવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. અમદાવાદમાં 2023-24ના એવોર્ડ સમારોહનો એક ભવ્ય કાર્યક્રમ પ્લેનેટ લેન્ડમાર્ક હોટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી કલબ તરફથી વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહેમદાવાદના મૂળ વતની અને…

Read More