મહેમદાવાદના હલધરવાસ ખાતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભવ્ય તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

 Haldharwas Tiranga Yatra ખેડા [Kheda] જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા [Tiranga Yatra] નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રપ્રેમની યાત્રાને મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ [Arjunsinh Chauhan] દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નાયરા પેટ્રોલ પંપ પાસેથી શરૂ થયેલી આ પગપાળા તિરંગા…

Read More
Mehmedabad Hospital Viral Reel

મહેમદાવાદ સરકારી હોસ્પિટલ માત્ર ‘શોભાના ગાંઠિયા સમાન! સાધનોનો અભાવ કે ડોક્ટરોની આળસ? વીડિયોએ તંત્રની પોલ ખોલી

Mehmedabad Hospital Viral Reel : રાજ્ય સરકાર સામાન્ય જનતાને શ્રેષ્ઠ અને મફત આરોગ્ય સેવાઓ આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને યોજનાઓ પાછળ ખર્ચે છે. પરંતુ ખેડા જિલ્લાની મહેમદાવાદ સરકારી હોસ્પિટલ (CHC) માં આ આખી વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મસમોટી હોસ્પિટલની…

Read More
મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More
વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More