Gujarat Bar Association Elections

ગુજરાતના 282 બાર એસોસિએેશનની ચૂંટણી 18 ડિસેમ્બરે યોજાશે: ‘વન બાર વન વોટ’ નિયમ લાગુ, 30% મહિલા પ્રતિનિધિત્વ અનિવાર્ય

Gujarat Bar Association Elections 2026: ગુજરાતના વકીલો અને ન્યાયિક ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એડવોકેટ્સ એસોસિએશન સહિત કુલ 282 બાર એસોસિએેશનની ચૂંટણી આગામી 18 ડિસેમ્બર, 2026ના રોજ યોજાશે. આ ચૂંટણી અંગેનો સત્તાવાર કાર્યક્રમ ગુજરાત બાર કાઉન્સિલની ગત 24 ઓક્ટોબરે મળેલી બેઠકમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ‘વન બાર વન વોટ’…

Read More
ગુજરાત ભાડા વિધેયક વિરોધ

વકીલોનું મહાઆંદોલન: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રહેશે ઠપ્પ

ગુજરાત ભાડા વિધેયક વિરોધ  રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક-2026 સામે સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલો વિરોધ હવે રાજ્યવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે. અમદાવાદ સહિત રાજ્યભરની નીચલી અદાલતોના વકીલ મંડળો બાદ હવે ‘બાર કાઉન્સિલ ઓફ ગુજરાત’ પણ આ લડતમાં મેદાનમાં આવી ગયું છે. બાર કાઉન્સિલે…

Read More
Arvind Kejriwal Modi Degree Case

મોદી ડિગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, રિવ્યુ પિટિશન ફગાવી

Arvind Kejriwal Modi Degree Case વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલતા વિવાદમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વડાપ્રધાનની ડિગ્રી મેળવવા મુદ્દે ગુજરાત યુનિવર્સિટી સામે કરેલી કાનૂની લડાઈમાં હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન (પુનઃવિચારણા અરજી)…

Read More
Bar Council of Gujarat

ગુજરાત બાર કાઉન્સિલના નવા હોદ્દેદારોની જાહેરાત, જાણો કોને મળી કઈ જવાબદારી

ગુBar Council of Gujarat જરાતના કાનૂની જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (Bar Council of Gujarat) ની નવી બોડી અને હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વહીવટી ટીમમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.ડી. પટેલ (P.D. Patel) ની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમને લઈને વકીલ આખામાં ખુશીની લહેર જોવા…

Read More
POSH Act Ruling

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પોશ એક્ટ મહિલાઓના રક્ષણ માટેનું શસ્ત્ર છે, નિર્દોષોને ફસાવવા માટેની ઢાલ નહીં

POSH Act Ruling: કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલ પોશ એક્ટ [POSH Act] અંગે ગુજરાત હાઈકોર્ટે [Gujarat High Court] એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો સ્ત્રીઓના રક્ષણ માટેનું શક્તિશાળી હથિયાર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈને ખોટી રીતે નિશાન બનાવવા કે અંગત અદાવત કાઢવા માટેની ઢાલ…

Read More