ગુજરાતમાં હવે દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લા રહેશે, વિધાનસભામાં બિલ પસાર

ગુજરાતમાં રાજ્ય સરકારે ‘ગુમાસ્ત ધારા’ (દુકાનો અને સ્થાપના અધિનિયમ) સંબંધિત કાયદામાં એક અત્યંત મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યભરમાં દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ જેવા તમામ વ્યાપારી મથકો 24 કલાક ખુલ્લા રહી શકશે. વિધાનસભાના ચોમાસા સત્રના છેલ્લા દિવસે રજૂ કરાયેલા આ વિધેયક બાદ હવે પોલીસ કે અન્ય સ્થાનિક અધિકારીઓ…

Read More