વડોદરા: રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે? ઓટોરિક્ષા યુનિયનનો સવાલ, અસહકાર આંદોલનની ચીમકી

Vadodara Auto Rickshaw Strike: રાજ્યમાં ઓટોરિક્ષાના [Auto Rickshaw] ભાડાં વધારા અને સરકારી નીતિઓને લઈને ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. વડોદરામાં ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન [Auto Rickshaw Driver Union] દ્વારા સરકાર સામે મોરચો માંડીને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે કે, જો રાજ્યમાં અન્ય તમામ સેવાઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરી શકતા…

Read More
Gujarat Drowning Incidents

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે જળસમાધિની હચમચાવી દેતી ઘટનાઓ: વડોદરાના કોટના બીચ અને દાહોદના ટાંડી ડેમમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત

Gujarat Drowning Incidents: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નદીઓ અને ડેમમાં ન્હાવા પડતા યુવાનોના ડૂબવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. વડોદરા [Vadodara] અને દાહોદ [Dahod] જિલ્લામાં આજે વહેલી સવારે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ત્રણ આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ગરમીથી બચવા માટે પાણીમાં ઉતરેલા આ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં પિકનિકનો માહોલ…

Read More
Savli Child Abuse Case :

સાવલીમાં 7 વર્ષની માસૂમ બાળકી પર નરાધમે આચર્યું જઘન્ય દુષ્કર્મ

Savli Child Abuse Case : સંસ્કારી નગરી ગણાતા વડોદરા જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના સાવલી (Savli) તાલુકામાં માત્ર 7 વર્ષની એક નિર્દોષ માસૂમ બાળકી પર Child Abuse (દુષ્કર્મ) આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. Savli Child…

Read More
Vadodara Love Couple Suicide

વડોદરામાં ઓઢણીથી એકબીજાને બાંધી પ્રેમી પંખીડાએ કેનાલમાં લગાવી મોતની છલાંગ

Vadodara Love Couple Suicide : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પંખીડાએ કેનાલના ઊંડા પાણીમાં કૂદીને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલના પાણીમાં બે મૃતદેહો તરતા જોતા તુરંત જ…

Read More
Vadodara Mask Man Protest

વડોદરામાં ‘માસ્કમેન’નો ક્રાંતિકારી વિરોધ: ભાજપના ઉમેદવાર નીતિન ડોંગાની મુશ્કેલી વધી, ધમકી આપતો ઓડિયો વાયરલ

Vadodara Mask Man Protest: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી [Local Body Elections] અંતર્ગત ભાજપ [BJP], કોંગ્રેસ [Congress] અને આમ આદમી પાર્ટી [AAP] વચ્ચે જંગ જામ્યો છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે વડોદરાના [Vadodara] વોર્ડ નં. 10 માં ‘માસ્કમેન’ (Mask Man) ના અનોખા વિરોધે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપના ઉમેદવાર નીતિન પટેલ ઉર્ફે નીતિન ડોંગા [Nitin Donga]…

Read More
Harsh Sanghavi Vadodara Speech

વડોદરામાં હર્ષ સંઘવીના પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ પર પ્રહાર; ‘પરિવારવાદ’ મુદ્દે વિપક્ષને આડેહાથ લીધા

Harsh Sanghavi Vadodara Speech: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો [Local Body Elections] માહોલ જામ્યો છે, ત્યારે વડોદરાના [Vadodara] પરિવાર ચાર રસ્તા ખાતે જનસભાને સંબોધતા ડેપ્યુટી સીએમ [Deputy CM] હર્ષ સંઘવીએ [Harsh Sanghavi] વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. મહિલા અનામત અને લોકસભાની બેઠકો વધારવા મુદ્દે દેશભરમાં ચાલી રહેલી રાજનીતિ વચ્ચે સંઘવીએ પ્રિયંકા ગાંધી [Priyanka Gandhi] અને…

Read More
MS University ABVP Dance Controversy

વડોદરાની MSU માં ABVP ના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં બોલિવૂડ સોંગ પર ડાન્સથી વિવાદ: વિદ્યાર્થિનીએ આપી સફાઈ

MS University ABVP Dance Controversy: વડોદરાની [Vadodara] ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી [MS University – MSU] ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ [ABVP] દ્વારા આયોજિત ‘સંસ્કાર સંગમ’ [Sanskar Sangam] કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સ પરફોર્મન્સને લઈને હોબાળો મચી ગયો છે. બોલિવૂડના ચર્ચિત ગીત ‘દિલ ધક-ધક કરને લગા’ પર સાડી પહેરીને…

Read More
Vadodara School Knife Attack:

સ્કૂલમાં માત્ર ‘ધક્કો વાગવા’ જેવી બાબતે ચાલ્યા ચાકુ! ધોરણ 9 ના વિદ્યાર્થીએ સાથી મિત્ર પર કર્યો જીવલેણ હુમલો

Vadodara School Knife Attack : શિક્ષણના ધામ ગણાતી શાળાઓમાં હવે બાળકો પુસ્તકોની સાથે હથિયારો લઈને જઈ રહ્યા છે કે કેમ, તેવો ગંભીર સવાલ ઊભો કરતી એક ચોંકાવનારી ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક જાણીતી સ્કૂલમાં માત્ર ધક્કો વાગવા જેવી સામાન્ય બાબતે ધોરણ 9 ના બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ જંગ…

Read More
Ankita Parmar BJP Ticket Controversy

વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ ભડકો: અંકિતા પરમાર સામે બળવો

Ankita Parmar BJP Ticket Controversy :ગુજરાતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Instagram Influencer) તરીકે જાણીતા અને ભાજપના આક્રમક યુવા નેતા અંકિતા પરમાર (Ankita Parmar) ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. વર્ષ 2021 માં જીમ ટ્રેનરથી કારકિર્દી શરૂ કરીને તાલુકા પંચાયતની ચૂંટણી જીતનાર અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લાની હાઈ-પ્રોફાઈલ પોર (Por Seat) બેઠક પરથી મેદાનમાં ઉતારતા સ્થાનિક…

Read More
Vadodara Love Jihad Case :

વડોદરામાં લવ જેહાદની ઘટના, લગ્નની લાલચે 8 વર્ષ સુધી શોષણ, હવે મારી નાંખવાની ધમકી!

Vadodara Love Jihad Case : સંસ્કારીનગરી વડોદરામાં ફરી એકવાર લવ જેહાદની ઘટનાએ ચકચાર જગાવી છે. શહેરના સલમાન ખાન સલીમ ખાન પઠાણ નામના યુવકે એક હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સતત 8 વર્ષ સુધી પોતાની પાસે રાખી હતી. આ સમયગાળા દરમિયાન યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પીડિતાએ લગાવ્યા…

Read More