અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, અખબાર નગર અંડરપાસ બંધ કરાયો

Ahmedabad Heavy Rain Update અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ મુસળધાર વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ખેડા સહિતના જિલ્લાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી…

Read More
Ahmedabad Rain Red Alert

અમદાવાદમાં અંધારપટ વચ્ચે ધોધમાર વરસાદ, 2 કલાકમાં 5 ઇંચ પાણી ખાબક્યું; રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain Red Alert અમદાવાદમાં આજે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ…

Read More
Gujarat Rain Update

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી, વલસાડમાં સૌથી વધુ ખાબક્યો

Gujarat Rain Update લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને તેના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના…

Read More

અમદાવાદમાં લાંબા સમય બાદ બપોરે જામ્યો વરસાદી માહોલ: એસજી હાઈવે, થલતેજ, પકવાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

 Ahmedabad Rain SG Highway લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડવાથી રોડ-રસ્તા પર પસાર થનારા બાઈક સવારો અને રાહદારીઓ પલળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો…

Read More
Gujarat Rainfall Report

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગરુડેશ્વરમાં રેકોર્ડબ્રેક વરસાદ, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Gujarat Rainfall Report ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ જબરદસ્ત પધરામણી કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લહેર…

Read More
Surat Heavy Rain

સુરતમાં મુશળધાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, NDRF તૈનાત, 1200 લોકોનું સ્થળાંતર

Surat Heavy Rain : સુરત જિલ્લામાં મેઘરાજાના ભારે તાંડવને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને પલસાણા તાલુકામાં અત્યાર સુધીમાં ૧૮ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. Surat Heavy Rain :…

Read More

વડોદરામાં મુશળધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, નોકરીયાત લોકો અટવાયા!

Vadodara Heavy Rain : વડોદરામાં આજે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે શહેરના જનજીવન પર માઠી અસર કરી છે. ટૂંકા ગાળામાં પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે, ઓફિસ અને કામકાજ પતાવીને ઘરે પરત ફરી રહેલા અનેક નાગરિકો રસ્તાઓ પર અટવાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના…

Read More