શંકરસિંહ વાઘેલા નિવેદન

શંકરસિંહ વાઘેલાના નિવેદન પર વિવાદ, બ્રહ્મ સમાજે કર્યો વિરોધ; દિનેશ બાંભણિયાએ પણ આપ્યો જવાબ

શંકરસિંહ વાઘેલા નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના એક નિવેદનને લઈને સામાજિક અને રાજકીય સ્તરે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજને લઈને આપેલા નિવેદન બાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. શંકરસિંહ વાઘેલા નિવેદન,જાણો શું કહ્યું હતું?…

Read More
જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણી વિવાદ: કોંગ્રેસની ટિકિટ માટે 4 લાખ રૂપિયા લીધાનો પૂર્વ સરપંચનો આરોપ

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક નવા વિવાદમાં સપડાયા છે. ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ જાહેરમાં તેમના પર ટિકિટ માટે રૂ. 4 લાખ લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટિકિટ માટે જિગ્નેશ મેવાણી પર રૂ. 4 લાખ લીધાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ…

Read More
Surat BJP Suspended :

સુરત ભાજપમાં મોટો ભડકો! ટિકિટ ન મળતા બળવો કરનાર દિગ્ગજ નેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Surat BJP Suspended …

Read More
ઇકબાલ શેખ:

કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

ઇકબાલ શેખ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ અમદાવાદ કોંગ્રેસમાં એક મોટો આંતરિક ભૂકંપ સર્જાયો છે. ગોમતીપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર અને લઘુમતી સમાજના મોટા નેતા ઈકબાલ શેખે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. પક્ષ છોડ્યા બાદ તેમણે કોંગ્રેસની નેતાગીરી પર જે વેધક પ્રહાર કર્યો છે,…

Read More