Ram Mandir Donation Row

રામ મંદિર દાન વિવાદ: SIT ના રિપોર્ટ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં મોટા ફેરફારની તૈયારી, થઈ શકે છે CEO ની નિમણૂક!

Ram Mandir Donation Row : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ માં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવનારા દિવસોમાં ટ્રસ્ટમાંથી કેટલાક લોકોને હટાવી શકે છે અને વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક પણ…

Read More
Kapadvanj Firecracker Factory Blast

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 6 લોકો ઇજાગ્રસ્ત

Kapadvanj Firecracker Factory Blast : ગુજરાતના ખેડા જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખેડાના કપડવંજમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયંકર વિસ્ફોટ (બ્લાસ્ટ) થયો છે. આ ગોઝારી ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અંદાજે 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો…

Read More
Madhya Gujarat Muslim Seva Samaj

આણંદમાં ‘સર્વધર્મ સદ્ભાવના’ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન,RSS નેતા ખાસ રહેશે ઉપસ્થિત

Madhya Gujarat Muslim Seva Samaj : મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (આણંદ જિલ્લો) દ્વારા ‘વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને સર્વધર્મ સદ્ભાવના સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમવાર, તા. 06/07/2026 ના રોજ બપોરે 2 કલાકે યોજાશે. આ કાર્યક્રમનું સ્થળ યુનિટી કોમ્યુનિટી હોલ, મહાવીર પાર્ક પાસે, નયા વતન સોસાયટી સામે, મુ.આણંદ, તા.જિ.આણંદ રાખવામાં…

Read More
Shoaib Akhtar Brother Funeral

શોએબ અખ્તરના ભાઈના જનાજામાં ખુલ્લેઆમ સામેલ થયા લશ્કરના આતંકીઓ

Shoaib Akhtar Brother Funeral : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરનું તાજેતરમાં નિધન થયું છે. રાજધાની ઇસ્લામાબાદમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જોકે, આ દુઃખદ ઘટના ત્યારે મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ, જ્યારે શાહિદ અખ્તરના જનાજામાં ‘લશ્કર-એ-તૈયબા’ સાથે જોડાયેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ સામેલ થયા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે…

Read More
Gujarat ATS Tramadol Seizure

ગુજરાત ATS નું મેગા ઓપરેશન: અમદાવાદમાં લક્ઝરી બસમાંથી ₹8.32 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Gujarat ATS Tramadol Seizure : ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે લાલ આંખ કરી વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક લક્ઝરી બસમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. ૮.૩૨ કરોડની કિંમત ધરાવતી પ્રતિબંધિત ડ્રગ્સની ૨.૦૮ લાખ ટેબ્લેટ્સ જપ્ત કરી છે. આ આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર…

Read More

મહાકૌભાંડ: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ 46 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા!

RMC Demolition Food Bill રાજકોટ મહાનગરપાલિકા (RMC) અત્યારે અધિકારીઓના લાખો રૂપિયાના નાસ્તા-પાણીના બિલને લઈને ભારે ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ અને પદાધિકારીઓનો ખાણીપીણીનો ખર્ચ 46 લાખ રૂપિયાની આસપાસ આવતા નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આખી બોડી સામે સવાલો ઉભા થયા છે. આ આંકડો સાંભળીને રાજકોટની જનતા પણ હલબલી ગઈ…

Read More

મહેમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે મહોરમ પર્વ સંપન્ન: ઇમામ હુસૈનની યાદમાં નીકળ્યા તાજિયા

Mahemdavad Muharram : ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ વફાદાર સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવતો મહોરમ (આશૂરા) નો પર્વ અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. ઇસ્લામની રક્ષા કાજે કરબલાના મેદાનમાં વહોરેલી અદમ્ય શહાદતને યાદ કરીને સમગ્ર મુસ્લિમ બિરાદરો દ્વારા માતમનો આ પર્વ ભારે અકીદત…

Read More

સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટે સુરત પાલિકા અને પોલીસને ખખડાવ્યા,આપ્યા આ આદેશ!

Surat Nasirnagar Demolition Case ગત મે મહિનામાં સુરતના નાસિરનગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે કાયદાકીય પ્રક્રિયા વિના અંદાજે ૧૫૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આટલા મોટા ડિમોલિશન બાદ કોઈ સત્તાધીશ તેની જવાબદારી લેવા તૈયાર ન હોવાથી સ્થાનિક રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે સુનાવણી કરતા હાઇકોર્ટે રાજ્ય…

Read More
John Abraham Rotterdam Dockers

જ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી: રોટરડેમ ડોકર્સ ટીમ ખરીદી!

John Abraham Rotterdam Dockers : ફૂટબોલ અને બાઈક્સના ભારે શોખીન ગણાતા બોલીવુડ સુપરસ્ટાર જ્હોન અબ્રાહમે (John Abraham) હવે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની નવી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જ્હોન અબ્રાહમ ETPL (European T20/T10 Premier League) માં ભાગ લેનારી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી રોટરડેમ ડોકર્સનો (Rotterdam Dockers) નવો સહ-માલિક (Co-owner) બની ગયો છે. John Abraham Rotterdam Dockers…

Read More
Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More