Anand Booth Death

આણંદના સાંસેજ ગામે બૂથ પર ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન

Anand Booth Death : આણંદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની Election (ચૂંટણી) ની શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા વચ્ચે એક અત્યંત દુઃખદ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પેટલાદ તાલુકાના સાંસેજ ગામે એક મતદાન મથક પર પોતાની ફરજ નિભાવી રહેલા એક સરકારી કર્મચારીનું અચાનક આકસ્મિક નિધન થતાં ચૂંટણી તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું…

Read More
Isha Pandya

લંડનમાં આણંદની દીકરીનો ડંકો: વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઈશા પંડ્યાને એનાયત થઈ ડિગ્રી

Isha Pandya : ગુજરાત અને ખાસ કરીને ચરોતર પંથક માટે વધુ એક અત્યંત ગૌરવની ક્ષણ સામે આવી છે. આણંદની દીકરીએ સાત સમંદર પાર વિદેશી ધરતી પર પોતાની શૈક્ષણિક સિદ્ધિઓનો ડંકો વગાડીને દેશ અને પોતાના વતનનું નામ રોશન કર્યું છે. Isha Pandya : ડિગ્રી મેળવી લંડન સ્થિત ઐતિહાસિક અને પ્રખ્યાત સેન્ટ મેરીલેબોન પેરિસ ચર્ચ (St Marylebone…

Read More
મહેબૂબઅલી સૈયદ

નિવૃત શિક્ષક મહેબૂબઅલી સૈયદનું અવસાન:અનેક ભાષામાં રચ્યા શબ્દચિત્રો

આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર  લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે  અકાળે   અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા…

Read More