ગુજરાતમાં બે નવા હાઇસ્પીડ એક્સપ્રેસ-વે વિકસાવાશે

આજે ગુજરાત સરકારના બજેટમાં એવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ. નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતને કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ અને ચક્રવાતનો સામનો કરવો પડે છે, અને આને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સ્થિતિ અને સુરક્ષા વધારવા માટે અમુક મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે….

Read More

ગુજરાતના બજેટમાં આવાસને લઇને કરાઇ આ મોટી જાહેરાત, જાણો

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈ એ 2025-26નું બજેટ રજૂ કરવું એ મહત્વપૂર્ણ છે, અને આ વર્ષે બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયા હતું. તેમની આ પ્રશંસનીય ઉપલબ્ધિ એ સિદ્ધિ દર્શાવે છે કે ગુજરાતની સરકાર નાણાકીય દૃષ્ટિએ દૃઢ છે અને સુશાસન માટે પ્રતિબદ્ધ છેગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનો પ્રયત્ન છે,…

Read More

ગુજરાત બજેટમાં મહિલાઓ માટે આ નવી જાહેરાતો કરાઇ, જાણો

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતના ૩,૭૦,૨૫૦ કરોડના બજેટમાં મહિલાઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ જાહેરાતો તેમના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે નવી તક આપે છે. મહિલાઓ માટે કરાયેલી કેટલીક મુખ્ય જાહેરાતો – બજેટ નમો લક્ષ્મી યોજના: આ યોજના હેઠળ ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે. આ સહાય શિક્ષણ માટેની સહાય…

Read More

ગુજરાતના બજેટમાં શિક્ષણને લઇને કરાઇ આ જાહેરાત, AI લેબ સ્થપાશે!

રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. 3 લાખ 70 હજાર 250 કરોડના બજેટમાં દરેક વર્ગનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે શું થઈ જાહેરાત ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ,…

Read More

નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાતનું 3લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈ એ 2025-26નું બજેટ રજૂ કરવું એ મહત્વપૂર્ણ છે, અને આ વર્ષે બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયા હતું. તેમની આ પ્રશંસનીય ઉપલબ્ધિ એ સિદ્ધિ દર્શાવે છે કે ગુજરાતની સરકાર નાણાકીય દૃષ્ટિએ દૃઢ છે અને સુશાસન માટે પ્રતિબદ્ધ છે.  કનુ દેસાઈ –ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય…

Read More
RERA

માફિયા બિલ્ડરોથી ડરવાની જરૂર નથી! સરકારના આ પોર્ટલમાં કરો ફરિયાદ!

RERA દેશ સહિત ગુજરાતમાં અમુક માફિયા બિલ્ડરો ઇન્વેસ્ટરો અને મધ્યમવર્ગના લોકો સાથે ખુલ્લી છેતરપિંડી કરી રહ્યા છે , આ બિલ્ડરો  બંગ્લોઝ, ફલેટ ની સ્કીમના પઝેશન આપવામાં મનમાની કરતા હોય છે, સમયમર્યાદા કરતા વધુ સમય લેતા હોય છે. આવા માફિયા બિલ્ડરો ગ્રાહકોને ડરાવતા અને ધમકાવતા હોય છે, આવા ગુંડાતત્વો બિલ્ડરોથી ડરવાની જરૂર નથી, તેમની સામે ખુલ્લી…

Read More

ગુજરાતમાં આ બે નગરપાલિકમાં સમાજવાદી પાર્ટીએ મેળવી પ્રચંડ જીત

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. જુનાગઢ મનપા અને 68 નગરપાલિકાના પરિણામોની જાહેરાત પૂર્ણતાને આરે છે. જાહેર થયેલા પરિણામોમાં 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તો સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસને બહુમતી મળી છે. સાથે જ રાજ્યની એક નગરપાલિકામાં ટાઈ થઈ છે, જ્યારે બે નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ…

Read More

ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, એક પણ બેઠક જીતી નથી!

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે. સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ…

Read More

ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વના અપડેટ, છ મહિના બાદ થઇ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાત હાઈકોર્ટમાં આજે 14 ફેબ્રુઆરીએ પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સુનાવણી થઈ. સરકારી વકીલે જણાવ્યું કે, ગુજરાતમાં પોલીસની 14283 બાકી જગ્યા માટે બીજા ફેઝની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 માં નોટિફાય કરાશે. પ્રથમ ફેઝમાં 7.45 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે, અને માર્ચ 2025 સુધી બાકીના ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ કરવાની તૈયારી છે. ત્યારબાદ, મે 2025…

Read More

કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More