New Mayor Hitesh Barot

New Mayor Hitesh Barot : થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

New Mayor Hitesh Barot :  ભારતીય જનતા પાર્ટી [Bharatiya Janata Party] દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [Ahmedabad Municipal Corporation] એટલે કે AMC ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે મેયર, ડેપ્યુટી મેયર સહિતના 5 મહત્વના પદો પર નવા ચહેરાઓની નિમણૂક કરી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત લાવતા, થલતેજ…

Read More
Khadia BJP Panel Lost

ભાજપના અભેદ્ય ગઢ ખાડિયા વોર્ડમાં BJP ની કારમી હાર,કોંગ્રેસની ભવ્ય જીત

Khadia BJP Panel Lost : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના AMC Election Results (ચૂંટણી પરિણામો) માં શાસક પક્ષ ભાજપને એક મોટો અને આંચકાજનક ઝટકો લાગ્યો છે. અમદાવાદના હાર્દ સમાન અને ભારતીય જનતા પાર્ટીના સૌથી સુરક્ષિત અને અભેદ્ય ગઢ મનાતા ખાડિયા (Khadia) વોર્ડમાં ભાજપની આખી પેનલની હાર થઈ છે. આ પરિણામે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે…

Read More
AMC Election Results :

અમદાવાદ AMCમાં ખીલ્યું કમળ: પ્રચંડ બહુમતી સાથે ભાજપની ઐતિહાસિક જીત

AMC Election Results  ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સૌથી મોટા અને હાઈ-પ્રોફાઈલ જંગ ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના Election Results (ચૂંટણી પરિણામો) જાહેર થઈ ગયા છે. અમદાવાદીઓએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરીને પ્રચંડ બહુમતી આપી છે. આ શાનદાર Victory (જીત) સાથે ભાજપે અમદાવાદ કોર્પોરેશનમાં સત્તા પર પોતાનો દબદબો અને…

Read More
Ahmedabad Local Body Election Result

અમદાવાદમાં ભાજપનો વિજયધ્વજ: નવરંગપુરા, ગોતા અને જોધપુરમાં ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

Ahmedabad Local Body Election Result: અમદાવાદ [Ahmedabad] શહેરના વિવિધ વોર્ડમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપ છાવણીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અમદાવાદના મહત્ત્વના ગણાતા નવરંગપુરા, ગોતા અને જોધપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી [Bharatiya Janata Party – BJP] એ વિરોધીઓને પછાડીને ભવ્ય વિજય મેળવ્યો છે. નવરંગપુરામાં આશાબેન બ્રહ્મભટ્ટ [Ashaben Brahmbhatt]…

Read More
Gujarat Local Body Election Clash

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભડકો: વડોદરા અને ડભોઈમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી

Gujarat Local Body Election Clash: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી [Local Body Election] માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને વડોદરા અને અમદાવાદમાં સત્તાધારી ભાજપ [BJP] અને વિરોધ પક્ષ કોંગ્રેસ [Congress] વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ અનેક બેઠકો પર હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં અનેક ઉમેદવારોએ…

Read More
Property Tax Scheme In Ahmedabad:

Property Tax Scheme In Ahmedabad: પ્રોપર્ટી ટેક્સમાં રાહત! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી યોજનાથી બચાવશો પૈસા

Property Tax Scheme In Ahmedabad: અમદાવાદના નાગરિકો માટે મોટા સમાચાર આવ્યા છે. નગરપાલિકામાં કર ન ભરનારાઓને દંડ ફટકારવામાં આવે છે. તેથી, કેટલાક કિસ્સાઓમાં સરકારે વ્યાજ માફી યોજના પણ લાગુ કરી છે. પરંતુ આ સાથે સરકારે એડવાન્સ ટેક્સ ચુકવણીની યોજના પણ લાગુ કરી છે. જેમાં નાગરિકો નવા વર્ષના મિલકત વેરાની રકમ અગાઉથી જમા કરાવી શકશે. આ…

Read More
Ahmedabad Cam App

Ahmedabad Cam App : જાહેરમાં કચરો અને થૂંકનાર અમદાવાદીઓ ચેતી જજો નહીંતર ખેર નથી

Ahmedabad Cam App મેગા સીટિ અમદાવાદને સ્વચ્છ રાખવા માટે AMCએ એક પરિયોજના અમલી બનાવશે.  એપ્રિલ મહિનામાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો ખેચી મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલોડ કરી શકશો છો,  તેના બદલામાં તમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. ગંદકી કરનારા વાહનના નંબર પ્લેટ પરતી…

Read More